વોલેટીલિટી બાદ સેન્સેક્સ 336 પોઈન્ટ વધી 83871 પર બંધ, US શટડાઉનનો અંત અને ટ્રેડ ડીલની અપેક્ષા.
વોલેટીલિટી બાદ સેન્સેક્સ 336 પોઈન્ટ વધી 83871 પર બંધ, US શટડાઉનનો અંત અને ટ્રેડ ડીલની અપેક્ષા.
Published on: 12th November, 2025

અમેરિકામાં શટડાઉનનો અંત અને ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાની શક્યતાને પગલે ભારતીય શેરબજારમાં તેજી રહી. IPOમાં નિરાશાજનક લિસ્ટિંગને કારણે રોકાણકારો સેકન્ડરી માર્કેટમાં સક્રિય થયા. કેપિટલ ગુડ્ઝ, ઓટોમોબાઈલ, IT, બેંકિંગ અને મેટલ શેરોમાં ફંડોની ખરીદી થઈ. NIFTYમાં વિકલી એક્સપાયરીને કારણે અફડાતફડી જોવા મળી. સેન્સેક્સ 83937 સુધી પહોંચ્યો.