ભારતમાં Private Equity FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું છે.
ભારતમાં Private Equity FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું છે.
Published on: 08th November, 2025

ભારતમાં Private Equity (PE) કંપનીઓ FDIમાં મોટા ફાળો આપનાર અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે. આ જોતાં ભારત ખાનગી ઇક્વિટીની વૈશ્વિક માંગમાં અગ્રેસર રહેશે તેમ ઉદ્યોગના વરિષ્ઠ સુત્રોએ જણાવ્યું હતું. ઘણા વર્ષોથી ભારત વૈશ્વિક બજાર રહ્યું છે.