મંદ બજારમાં સારું વળતર મેળવવા મ્યુચ્યુઅલ ફંડોએ Derivativesનો ઉપયોગ કર્યો.
મંદ બજારમાં સારું વળતર મેળવવા મ્યુચ્યુઅલ ફંડોએ Derivativesનો ઉપયોગ કર્યો.
Published on: 09th November, 2025

સુસ્ત બજારમાં વધુ વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ્સ Derivativesનો ઉપયોગ કરે છે. ઘણી યોજનાઓએ કવર્ડ કોલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક ફંડોએ રોકાણકારોને જાણ કરી હતી કે તેઓ Covered call optionsનો ઉપયોગ કરશે અને ફંડ સ્ટ્રક્ચરમાં સુધારો કરશે. Call option એ સ્ટોક અથવા Index ખરીદવાનો અધિકાર છે. કિંમત Call optionમાં Lock કરેલી કિંમતથી વધે તો ખરીદનારને નફો થાય છે.