મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી ખરીદી છ માસમાં સૌથી ઓછી રહી.
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી ખરીદી છ માસમાં સૌથી ઓછી રહી.
Published on: 07th November, 2025

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી-શેરોમાં છેલ્લા છ મહિનામાં ખરીદી સૌથી નીચા સ્તરે રહી છે. ઓકટોબર મહિનામાં ફંડ મેનેજરો શેરોમાં ખરીદીમાં સાવચેત રહ્યા છે. બજારમાં સુધારો થવાની સાથે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમોમાં નવા રોકાણમાં ઘટાડો થયો છે. SEBIના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડોએ ઈક્વિટીમાં ચોખ્ખું રોકાણ રૂ.૧૭,૭૭૮ કરોડ કર્યું હતું.