IPOના શેરના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટથી રોકાણકારોમાં નિરાશા.
IPOના શેરના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટથી રોકાણકારોમાં નિરાશા.
Published on: 11th November, 2025

ભારતીય બજારમાં IPO થકી કંપની પ્રમોટરો ઓફર ફોર સેલથી શેર પધરાવી રહ્યા છે. ગ્રે માર્કેટમાં ઊંચા પ્રીમિયમ છતાં, IPOના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થતા રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે. અનેક ગણા છલકાતાં IPOના શેરના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ થવાથી રિટેલ રોકાણકારોમાં નિરાશા છવાઈ છે.