ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો: IPO અને NAVના ડામાડોળ થવાથી રોકાણકારો સાવચેત.
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો: IPO અને NAVના ડામાડોળ થવાથી રોકાણકારો સાવચેત.
Published on: 12th November, 2025

પ્રાઈમરી માર્કેટમાં IPO અને સેકન્ડરી માર્કેટમાં તેજીના કારણે રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડોની NAV ડામાડોળ થતા રોકાણકારો સાવચેત બન્યા છે. ઓક્ટોબર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટીને રૂ. 24,691 કરોડ થયો છે, જ્યારે NIFTY 50 ઈન્ડેક્સ અને સેન્સેક્સમાં ચાર ટકાની વૃદ્ધિ થઈ છે.