ભારતીય શેરબજારને 13 મહિના પછી અપગ્રેડ: ન્યૂટ્રલમાંથી 'ઓવરવેઈટ' રેટિંગ મળ્યું.
ભારતીય શેરબજારને 13 મહિના પછી અપગ્રેડ: ન્યૂટ્રલમાંથી 'ઓવરવેઈટ' રેટિંગ મળ્યું.
Published on: 11th November, 2025

ગોલ્ડમેન સાક્સે ભારતીય શેરબજારને અપગ્રેડ કર્યું. 13 મહિના બાદ 'ન્યુટ્રલ' રેટિંગથી 'ઓવરવેઈટ'માં અપગ્રેડ થયું. Goldman Sachs એ ભારતીય બજારમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે. ગોલ્ડમેન સાક્સના મતે આ સમય ભારતમાં લાંબા ગાળાના રોકાણકારો માટેની સુવર્ણ તક સાબિત થઈ શકે છે. વધુમાં, ગોલ્ડમેન સાક્સે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં નિફ્ટી ૫૦ માટે ૨૯,૦૦૦નો નવો ટાર્ગેટ મુક્યો છે, જે વર્તમાન લેવલેથી આશરે ૧૪ ટકાનો વધારો સૂચવે છે.