શેરોમાં ફંડોનું તેજીનું તોફાન: સેન્સેક્સ 595 પોઈન્ટ ઉછળ્યો, 84466
શેરોમાં ફંડોનું તેજીનું તોફાન: સેન્સેક્સ 595 પોઈન્ટ ઉછળ્યો, 84466
Published on: 13th November, 2025

બિહાર ચૂંટણી પરિણામો, US ટ્રેડ ડીલ, ટેરિફમાં ઘટાડો, ટ્રમ્પના H1B વિઝામાં રાહતના સંકેતો અને રિટેલ ફુગાવામાં ઘટાડાને કારણે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. H1B વિઝામાં રોલબેકની શક્યતાને કારણે IT શેરોમાં તેજી થઈ. ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં પણ તેજી જોવા મળી. સેન્સેક્સ 84652 સુધી પહોંચ્યો.