ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી છતાં સેન્સેક્સમાં ઘટાડો : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 થયો.
ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી છતાં સેન્સેક્સમાં ઘટાડો : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 થયો.
Published on: 08th November, 2025

અમેરિકામાં ટ્રમ્પ ટેરિફ અને જીઓપોલિટીકલ ટેન્શનથી વૈશ્વિક બજારોમાં ધોવાણ થતાં ભારતીય શેર બજારોમાં પણ ફંડોએ સાવચેતી રાખી હતી. આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સના કારણે આઈટી શેરોમાં ઓફલોડિંગ જોવા મળ્યું. જો કે, અમેરિકાની રેર અર્થ ડિલ અને ટ્રમ્પની ભારત મુલાકાતની શક્યતાને પગલે ઓટોમોબાઈલ, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી જોવા મળી. સેન્સેક્સ આખરે 94.73 પોઈન્ટ ઘટીને 83216.28 પર બંધ રહ્યો.