USDT કમિશનના નામે છેતરપિંડી: સોશિયલ મીડિયાથી સંપર્ક કરી વેપારીએ રોકાણના બહાને 31 લાખ ગુમાવ્યા.
USDT કમિશનના નામે છેતરપિંડી: સોશિયલ મીડિયાથી સંપર્ક કરી વેપારીએ રોકાણના બહાને 31 લાખ ગુમાવ્યા.
Published on: 08th November, 2025

અમદાવાદમાં USDTના નામે છેતરપિંડીના બે કેસ સામે આવ્યા. એકમાં યુવતીએ 10% કમિશનની લાલચ આપી 31 લાખ પડાવ્યા, બીજામાં પરિચિતે 1 ડોલર પર 1 રૂપિયો કમિશન આપવાનું કહી 10 લાખના USDT મેળવ્યા. પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી. શૈલેષ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. રાજેશ કટકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અખિલે 1 ડોલર પર 1 રૂપિયો કમિશન આપવાનું કહી 10 લાખના USDT મેળવ્યા અને પૈસા આપ્યા ન્હોતા.