ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટથી 476 ગણું વધીને બે વર્ષની ટોચે પહોંચ્યું.
ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટથી 476 ગણું વધીને બે વર્ષની ટોચે પહોંચ્યું.
Published on: 13th November, 2025

SEBIના પગલાં છતાં, ભારતીય માર્કેટમાં વાયદા બજારની ગતિ વધી રહી છે. ઓક્ટોબરમાં કેશ સેગમેન્ટમાં ટર્નઓવર 4% ઘટ્યું, પરંતુ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) માર્કેટમાં એક્ટિવિટી વધીને કેશ સેગમેન્ટની સરખામણીમાં 476 ગણી થઈ ગઈ છે. કેશ ટૂ F&O રેશિયો 476 એ બે વર્ષમાં સૌથી વધુ છે. ઓક્ટોબર મહિનામાં કેશ સેગમેન્ટમાં ટર્નઓવર રૂ. ૨૨.૩૪ લાખ કરોડ જ્યારે F&Oનું ટર્નઓવર ૧૦,૬૩૨ લાખ કરોડે આંબ્યુ.