પાકિસ્તાનમાં મેચ રમવા ગયેલા ખેલાડીઓ ડર્યા, શ્રીલંકા બોર્ડની ધમકી: પાછા આવ્યા તો action લેવાશે.
પાકિસ્તાનમાં મેચ રમવા ગયેલા ખેલાડીઓ ડર્યા, શ્રીલંકા બોર્ડની ધમકી: પાછા આવ્યા તો action લેવાશે.
Published on: 13th November, 2025

SL vs PAK: ઇસ્લામાબાદમાં હુમલા બાદ સુરક્ષા સામે સવાલ ઉઠતા શ્રીલંકન ક્રિકેટ ટીમ ડરી ગઈ છે, ખેલાડીઓ દેશ છોડવા માંગે છે. SLC એ ચેતવણી આપી છે કે બોર્ડના આદેશ વિરુદ્ધ પાકિસ્તાન છોડશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઇસ્લામાબાદ બ્લાસ્ટને કારણે શ્રીલંકન ટીમમાં ભય ફેલાયો છે, ધમાકા વખતે પાકિસ્તાની ટીમ પણ ત્યાં જ હતી.