ખેલ મહાકુંભ: કર્વે શાળાના વિદ્યાર્થીઓએ ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો.
ખેલ મહાકુંભ: કર્વે શાળાના વિદ્યાર્થીઓએ ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો.
Published on: 14th November, 2025

શ્રી વી. આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી શાળાનું ગૌરવ વધ્યું છે. કોચ વસંતબેન અને વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવારે આ સિદ્ધિ બદલ સન્માનિત કર્યા. આ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં સારું એવું પ્રદર્શન કર્યું.