સમ્રાટ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં GOLD જીત્યો; ભારત બીજા સ્થાને, મનુ અને ઈશા મેડલ ચૂક્યા.
સમ્રાટ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં GOLD જીત્યો; ભારત બીજા સ્થાને, મનુ અને ઈશા મેડલ ચૂક્યા.
Published on: 11th November, 2025

કરનાલના સમ્રાટ રાણાએ વર્લ્ડ શૂટિંગમાં INDIA માટે GOLD જીત્યો. ઇજિપ્તના કૈરોમાં તેમણે 10 મીટર એર પિસ્તોલમાં 243.7નો સ્કોર મેળવ્યો. મનુ ભાકર અને એશા સિંહ મેડલથી વંચિત રહ્યા. ભારતે 3 GOLD સહિત 13 મેડલ જીત્યા. મનુ 8.8ના નબળા સ્કોરને કારણે મેડલ ચૂકી ગઈ. ઈશા અને મનુએ ટીમ ઇવેન્ટમાં SILVER મેડલ જીત્યો.