દીપ્તિ, જેમિમા અને શેફાલી: ટીમ ઈન્ડિયાની આત્મશ્રદ્ધાનું તેજ, ચેમ્પિયનશિપની જ્યોત સમાન.
દીપ્તિ, જેમિમા અને શેફાલી: ટીમ ઈન્ડિયાની આત્મશ્રદ્ધાનું તેજ, ચેમ્પિયનશિપની જ્યોત સમાન.
Published on: 09th November, 2025

દીપ્તિ, જેમિમા અને શેફાલી જેવા ખેલાડીઓએ કટોકટીમાં શાનદાર દેખાવ કરીને ચાહકોના દિલ જીત્યા. આત્મવિશ્વાસથી પરિસ્થિતિનો સામનો કરીને સફળતા મેળવી. ગની દહિવાલાની પંક્તિઓની જેમ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુશ્કેલીઓ સામે લડીને વિશ્વવિજય મેળવ્યો. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી દુનિયાને ચકિત કરી દીધી. Superstars ની હાજરી છતાં આગવી ઓળખ ઉભી કરી.