રમતગમતમાં મહિલાઓ: દિલ્હી અભી દૂર હૈ! એટલે કે લક્ષ્ય હજુ ઘણું દૂર છે.
રમતગમતમાં મહિલાઓ: દિલ્હી અભી દૂર હૈ! એટલે કે લક્ષ્ય હજુ ઘણું દૂર છે.
Published on: 09th November, 2025

મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન બનીને દેશમાં Women's Sportsનો માહોલ બનાવ્યો છે પણ ગ્લોબલ એવરેજની સરખામણીએ આપણો દેશ હજુ ઘણો પાછળ છે. સાઈન-ઈન હર્ષ મેસવાણિયા દ્વારા રમતગમતમાં મહિલાઓની પાર્ટનરશિપ ક્યારથી શરૂ થઈ? તેનો જવાબ આપવો મુશ્કેલ છે.