ભંડારી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પેલાડ બુહારી ગોલ્ડન ઇલેવન વિજેતા બની.
ભંડારી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પેલાડ બુહારી ગોલ્ડન ઇલેવન વિજેતા બની.
Published on: 11th November, 2025

ભંડારી ક્રિકેટ કમિટી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુહારી સહિત 15 ટીમોએ ભાગ લીધો. ફાઇનલમાં પેલાડબુહારી જય ભવાની ક્રિકેટ ક્લબ સામે Pelad Buhari Golden Eleven જીતી. Prince Patel મેન ઓફ ધ સિરીઝ રહ્યા અને ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી.