6,6,6,6,6,6...: હોંગકોંગ સિક્સીસમાં પાકિસ્તાની બેટર અબ્બાસ અફ્રિદીની તોફાની બેટિંગ
6,6,6,6,6,6...: હોંગકોંગ સિક્સીસમાં પાકિસ્તાની બેટર અબ્બાસ અફ્રિદીની તોફાની બેટિંગ
Published on: 08th November, 2025

પાકિસ્તાની કેપ્ટન અબ્બાસ અફ્રિદીએ Hong Kong Sixesમાં કુવૈત સામે 12 બોલમાં 55 રનની ઇનિંગ્સ રમી, જેમાં 8 sixes ફટકાર્યા. Abbas Afridiના તોફાની પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચી ગઈ. આ ઇનિંગ્સમાં રવિ બોપારાના રેકોર્ડની બરાબરી કરી. આ સ્કોર ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે.