કૅટલ બાયોટેક અંડર-16: માધવ કેમ્પસનો શ્રેયસ ફાઉન્ડેશન પર ઇનિંગ્સ અને 1 રનથી વિજય, સેમિમાં પ્રવેશ.
કૅટલ બાયોટેક અંડર-16: માધવ કેમ્પસનો શ્રેયસ ફાઉન્ડેશન પર ઇનિંગ્સ અને 1 રનથી વિજય, સેમિમાં પ્રવેશ.
Published on: 12th November, 2025

કૅટલ બાયોટેક અંડર-16 ટુર્નામેન્ટમાં માધવ એજ્યુકેશન કેમ્પસે શ્રેયસ ફાઉન્ડેશનને ઇનિંગ્સ અને 1 રનથી હરાવી સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી. પ્રથમ દાવમાં શ્રેયસ ફાઉન્ડેશન 71 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને બીજા દાવમાં 96 રન બનાવ્યા. માધવ કેમ્પસે 168 રનનો સ્કોર બનાવ્યો જેમાં નિવ પાંદવે 51 રનનું યોગદાન આપ્યું અને સમારિયા જોયે 5 વિકેટ લીધી. આ જીત પાછળ જી.આર.પી. સ્પોર્ટ્સ એકેડેમીની તાલીમ મહત્વપૂર્ણ રહી.