IND vs AUS 5th T20: ટીમ ઇન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવાની મોટી તક, પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે?.
IND vs AUS 5th T20: ટીમ ઇન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવાની મોટી તક, પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે?.
Published on: 08th November, 2025

બ્રિસ્બેનમાં આજે IND vs AUS T20 સિરીઝની અંતિમ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાને સિરીઝ જીતવાનો અને ઓસ્ટ્રેલિયા સામે જુનો હિસાબ સરભર કરવાનો મોકો છે. આ મેદાન ઓસ્ટ્રેલિયા માટે સફળ રહ્યું છે, જ્યાં ટીમ ઇન્ડિયા 7 વર્ષ પછી T20 રમશે. સૂર્યકુમાર યાદવની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે તૈયાર છે. ટીમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.