સરદાર પટેલને સમર્પિત સાયક્લિંગ યાત્રા: ફિટ ઇન્ડિયા હેઠળ શ્રીનગરથી કન્યાકુમારી સુધી 4480 કિમીનું અંતર સાયકલિસ્ટ કાપશે.
સરદાર પટેલને સમર્પિત સાયક્લિંગ યાત્રા: ફિટ ઇન્ડિયા હેઠળ શ્રીનગરથી કન્યાકુમારી સુધી 4480 કિમીનું અંતર સાયકલિસ્ટ કાપશે.
Published on: 09th November, 2025

વડાપ્રધાન મોદીએ 2019માં ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી. સાયકલિસ્ટ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે "Kashmir to Kanyakumari Cycling Expedition - A Ride for Unity"નું આયોજન કરાયું. 150 સાઇક્લિસ્ટ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું 4480 કિમીનું અંતર કાપશે. યાત્રાનો હેતુ એકતા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. રાઈડર્સે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી.