ખેલ મહાકુંભ: પોરબંદરમાં આયોજિત રમતોત્સવમાં અંદાજે 150 ખેલાડીઓએ ભાગ લીધો.
ખેલ મહાકુંભ: પોરબંદરમાં આયોજિત રમતોત્સવમાં અંદાજે 150 ખેલાડીઓએ ભાગ લીધો.
Published on: 10th November, 2025

ગુજરાત સરકાર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પોરબંદરમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોગાસન સ્પર્ધા યોજાઈ. જેમાં મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાના અંદાજે 150 ખેલાડીઓએ ભાગ લીધો. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજ્ય યોગ બોર્ડના સભ્યો, શિક્ષકો, કોચ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.