AI નાણા ખર્ચવામાં નિષ્ફળ: Microsoft એ ફેક પૈસા આપ્યા તો કૌભાંડ પાછળ ખર્ચ્યા!
AI નાણા ખર્ચવામાં નિષ્ફળ: Microsoft એ ફેક પૈસા આપ્યા તો કૌભાંડ પાછળ ખર્ચ્યા!
Published on: 08th November, 2025

Microsoft ના AI એજન્ટ્સ શોપિંગમાં નિષ્ફળ રહ્યા. સિમ્યુલેટેડ ઇકોનોમીમાં, AI એજન્ટ્સે માણસની જેમ સામાન્ય કામગીરી કરવામાં પણ નિષ્ફળતા મેળવી અને પરિણામ માટે અયોગ્ય વ્યૂહો અપનાવ્યા. AI એજન્ટ્સ ખરીદનાર-વેચનાર તરીકે નિષ્ફળ ગયા. આ રિસર્ચ Arizona State University સાથે થયું. માણસનું સ્થાન AI એ ન લેવું જોઈએ.