ભારતમાં Computer Science શિક્ષણના પિતામહ પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન. એક યુગનો અંત.
ભારતમાં Computer Science શિક્ષણના પિતામહ પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન. એક યુગનો અંત.
Published on: 10th November, 2025

ભારતના Computer Science શિક્ષણના પિતામહ પ્રો. વૈદ્યેસ્વરન રાજારામનનું 92 વર્ષની વયે નિધન થયું. વી. રાજારામને દેશમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાખ્યો. તેમણે 1965માં IIT કાનપુરમાં Computer Scienceનો અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં SERCના અધ્યક્ષ તરીકે સુપરકમ્પ્યુટિંગ અને પેરેલલ કમ્પ્યુટિંગનું નિર્માણ કર્યું. તેમનું યોગદાન અમૂલ્ય છે.