આવતી કાલે OnePlus 15 લોન્ચ: લેટેસ્ટ પ્રોસેસર, હાઇ-રેઝોલ્યુશન ડિસ્પ્લે અને કેમેરા અપગ્રેડ, એક્સ્પેક્ટેડ પ્રાઈઝ જાણો.
આવતી કાલે OnePlus 15 લોન્ચ: લેટેસ્ટ પ્રોસેસર, હાઇ-રેઝોલ્યુશન ડિસ્પ્લે અને કેમેરા અપગ્રેડ, એક્સ્પેક્ટેડ પ્રાઈઝ જાણો.
Published on: 12th November, 2025

OnePlus ભારતમાં નવો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 15 લોન્ચ કરશે, જે 13 નવેમ્બરે છે. સ્પર્ધાને કારણે કંપની પ્રીમિયમ મોડેલ વહેલું રજૂ કરી રહી છે. નિષ્ણાતો માને છે કે OnePlus 15 ભારતમાં ₹70,000થી ઓછી કિંમતે લોન્ચ થઈ શકે છે. આ ડિવાઇસમાં લેટેસ્ટ પ્રોસેસર, હાઇ-રેઝોલ્યુશન ડિસ્પ્લે અને અપગ્રેડેડ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. OnePlus 15, Flipkart અને કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.