હવે AI માર્ગદર્શક Maps માં મદદ કરશે
હવે AI માર્ગદર્શક Maps માં મદદ કરશે
Published on: 12th November, 2025

Google Maps માં હવે AI નો ઉપયોગ થશે. જેનાથી લોકોને રસ્તા શોધવામાં સરળતા રહેશે. અગાઉ લોકો Google Maps ના ભરોસે રહીને અકસ્માતોનો ભોગ બન્યા છે, જેમ કે પૂલ પરથી નદીમાં ખાબક્યા અથવા તળાવમાં પહોંચી ગયા. AI આ સમસ્યાઓથી બચાવશે અને યુઝર્સને સચોટ માહિતી આપશે.