દિલ્હી એરપોર્ટ પર GPS છેડછાડ: પાઇલટને રનવેને બદલે ખેતર દેખાયા, પ્લેન વચ્ચેનું અંતર વધારી દુર્ઘટના ટળી.
દિલ્હી એરપોર્ટ પર GPS છેડછાડ: પાઇલટને રનવેને બદલે ખેતર દેખાયા, પ્લેન વચ્ચેનું અંતર વધારી દુર્ઘટના ટળી.
Published on: 10th November, 2025

દિલ્હી એરપોર્ટ પર GPS સિગ્નલો સાથે ચેડાં થતાં પાઇલટને રનવેને બદલે ખેતર દેખાયા. 6 અને 7 નવેમ્બરના રોજ આ ઘટના બની, જેમાં કોકપીટ સ્ક્રીન પર ખોટી માહિતી દર્શાવાઈ. પરિણામે મેન્યુઅલ પોઝિશનિંગ પર સ્વિચ થવું પડ્યું. એર ટ્રાફિક કંટ્રોલને પણ અસર થઈ. વિમાનોને અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવ્યા. જોકે, વિમાનો વચ્ચેનું અંતર વધારીને દુર્ઘટના ટાળી શકાઈ. આ ઘટનાની NSA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.