Meta એ ફ્રોડ જાહેરાતોથી 1.44 લાખ કરોડની કમાણી કરી, લીક ડોક્યુમેન્ટમાં ઘટસ્ફોટ!
Meta એ ફ્રોડ જાહેરાતોથી 1.44 લાખ કરોડની કમાણી કરી, લીક ડોક્યુમેન્ટમાં ઘટસ્ફોટ!
Published on: 08th November, 2025

Meta, Facebook, Instagram અને WhatsApp ની પેરેન્ટ કંપનીના ઇન્ટર્નલ ડોક્યુમેન્ટ લીક થયા છે. લીક ડોક્યુમેન્ટ મુજબ, કંપનીની કમાણીનો દસમો ભાગ ફ્રોડ એડમાંથી આવ્યો છે. કંપનીની આવકનો દસમો ભાગ એટલે કે 16 billion dollars, આશરે 1.44 લાખ કરોડ રુપિયાની આવક છેતરપિંડી આચરવા લોકોને સપડાવતી એડમાંથી આવી છે, જે કંપનીના આંતરિક દસ્તાવેજમાંથી જાહેર થયું છે.