આવકવેરા ખાતું AIથી બેન્ક ખાતાં પર નજર રાખશે
આવકવેરા ખાતું AIથી બેન્ક ખાતાં પર નજર રાખશે
Published on: 13th November, 2025

Income Tax વિભાગ હવે AIની મદદથી બેન્ક ખાતાંઓ પર નજર રાખશે. બચત ખાતાંમાં અસામાન્ય બેલેન્સ હશે તો પૂછપરછ થશે. સેવિંગ્સ એકાઉન્ટમાં ખર્ચ ઓછો અને સિલક વધારે હશે તો પણ આવકવેરા વિભાગ નાણાંના સ્ત્રોતની સ્પષ્ટતા માંગશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વિભાગે ઘણા કેસ શોધી કાઢ્યા છે જેમાં લોકોએ અજાણ્યા નાણાં વાપર્યા છે.