AIની અસર: અમેરિકામાં વર્ષે આશરે ૧૦ લાખ લોકોએ નોકરી ગુમાવી.
AIની અસર: અમેરિકામાં વર્ષે આશરે ૧૦ લાખ લોકોએ નોકરી ગુમાવી.
Published on: 08th November, 2025

અમેરિકામાં આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ(AI)ના કારણે કામ કરવાની પદ્ધતિ બદલાઈ અને કોસ્ટ કટિંગના ભાગરૂપે કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી. ઓક્ટોબરમાં બે દાયકામાં સૌથી વધુ ૧,૫૩,૦૭૪ જોબ કટ્સ થયા, જે ગયા વર્ષ કરતાં લગભગ ત્રણ ગણો વધારે છે. ટેક્નોલોજી અને વેરહાઉસિંગ ક્ષેત્રે સૌથી વધુ છટણી થઈ છે.