Facebook Like Button ટૂંક સમયમાં ગાયબ થશે! Meta નો મોટો નિર્ણય
Facebook Like Button ટૂંક સમયમાં ગાયબ થશે! Meta નો મોટો નિર્ણય
Published on: 13th November, 2025

Facebookનું Like Button જલ્દી જ રિટાયર થશે! Meta એ જાહેરાત કરી છે કે 10 ફેબ્રુઆરી 2026થી એક્સટર્નલ વેબસાઈટ પરથી Facebook Like અને Comment બટન હટાવી દેવામાં આવશે. આ નિર્ણય ડેવલપર ટૂલને વધુ એડવાન્સ બનાવવા માટે લેવાયો છે. Facebook એપ અને તેની વેબસાઈટ પર Like અને Comment પહેલાની જેમ જ જોવા મળશે.