હિડન ટ્રુથ: અજબ સંયોગની ગજબ કહાની: અદભૂત સંયોગોની વાત, જ્યાં ન હોય સંબંધ છતાં સર્જાય છે અકલ્પનીય સમાનતા.
હિડન ટ્રુથ: અજબ સંયોગની ગજબ કહાની: અદભૂત સંયોગોની વાત, જ્યાં ન હોય સંબંધ છતાં સર્જાય છે અકલ્પનીય સમાનતા.
Published on: 09th November, 2025

સૃષ્ટિમાં તત્વ છે જે જોડે છે, નિયમો બનાવે છે, સંયોગો સર્જે છે. જોડિયાં સંતાનોમાં સામ્યતા સ્વાભાવિક છે, પણ કેટલાંક કિસ્સામાં લોહીના સંબંધ વગર પણ અજબ સમાનતા જોવા મળે છે. મેરી જોન્સ નામની બે મહિલાઓ, વોલ્ટર કેલ્નર નામના બે પાયલોટ કે જેમ્સ નામના જોડિયાં ભાઈઓના કિસ્સા કુદરતના અકલ્પનીય સંયોગો દર્શાવે છે, જે વિજ્ઞાનથી પરે છે.