આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.
આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.
Published on: 14th November, 2025

લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટને આતંકી ઘટના જાહેર કરાઈ. તપાસમાં પ્રોફેસર અને કાર્ડિયોલોજિસ્ટની ધરપકડ થઈ. આરોપીઓએ બાબરી મસ્જિદ વિધ્વંસનો બદલો લેવા અયોધ્યા રામ મંદિર અને કાશીમાં હુમલાનું કાવતરું ઘડયું હતું. હુમલા માટે 2600 કિલો ખાતર ખરીદ્યું હતું, જેને કેમિકલ્સમાં ભેળવી IED બનાવવાની યોજના હતી. આંતરરાજ્ય વ્હાઈટ કોલર ટેરર મોડયુલ સક્રિય હતું.