PM મોદીએ બુદ્ધ અવશેષોના ભવ્ય સ્વાગત બદલ ભૂટાન સરકારનો આભાર માન્યો.
PM મોદીએ બુદ્ધ અવશેષોના ભવ્ય સ્વાગત બદલ ભૂટાન સરકારનો આભાર માન્યો.
Published on: 10th November, 2025

PM મોદીએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થિમ્પુમાં આદરપૂર્ણ સ્વાગત કરવા બદલ ભૂટાનના લોકો અને નેતૃત્વનો આભાર માન્યો. આ અવશેષો શાંતિ, કરુણા અને સંવાદિતાનું પ્રતીક છે. બુદ્ધના ઉપદેશો ભારત અને ભૂટાનના આધ્યાત્મિક વારસાને જોડે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ ભૂટાન સરકારના ઉષ્માભર્યા સ્વાગતની પ્રશંસા કરી અને તસવીરો શેર કરી, જે ભારત-ભૂતાનના સંબંધોને વધુ દઢ કરે છે.