બદ્રીનાથમાં -16 ડિગ્રી, ઝરણું-તળાવ થીજ્યા; MP-છત્તીસગઢમાં કોલ્ડવેવ, રાજસ્થાન, હિમાચલ અને પંજાબમાં પારો 10 ડિગ્રીથી નીચે.
બદ્રીનાથમાં -16 ડિગ્રી, ઝરણું-તળાવ થીજ્યા; MP-છત્તીસગઢમાં કોલ્ડવેવ, રાજસ્થાન, હિમાચલ અને પંજાબમાં પારો 10 ડિગ્રીથી નીચે.
Published on: 14th November, 2025

ઉત્તરના બર્ફીલા પવનોથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. MP અને છત્તીસગઢમાં કોલ્ડવેવની આગાહી છે. રાજસ્થાન, હિમાચલ, છત્તીસગઢ અને પંજાબમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. બદ્રીનાથમાં તાપમાન -16 ડિગ્રી નોંધાયું, ધોધ અને તળાવો થીજી ગયા છે. ગુજરાતમાં દાહોદ 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. આગામી સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.