સ્વામી વિવેકાનંદ: બીજાની સલામતી, ખુશી, આદર રાખનારને સફળતા અને આદર મળે છે.
સ્વામી વિવેકાનંદ: બીજાની સલામતી, ખુશી, આદર રાખનારને સફળતા અને આદર મળે છે.
Published on: 10th November, 2025

સ્વામી વિવેકાનંદ વિશ્વ કલ્યાણ માટે વિદેશ યાત્રા પહેલાં માતા શારદાના આશીર્વાદ લેવા ગયા. માતાએ છરી માંગી ત્યારે વિવેકાનંદે ધાર પોતાની તરફ રાખી આપી. માતાએ કહ્યું, "તું દુઃખ પોતાના પર લેશે, બીજાને દુઃખી નહીં થવા દે." સારા વ્યક્તિ બીજાની જરૂરિયાતને પ્રથમ રાખે. બીજાઓ પ્રત્યે કરુણા રાખવાથી સુખ અને શાંતિ મળે.