આયુર્વેદિક વનસ્પતિઓ: કઈ વનસ્પતિ કયા રોગમાં ઉપયોગી
આયુર્વેદિક વનસ્પતિઓ: કઈ વનસ્પતિ કયા રોગમાં ઉપયોગી
Published on: 14th November, 2025

આયુર્વેદિક વનસ્પતિઓ ઔષધીય ગુણધર્મો ધરાવે છે, જે સદીઓથી રોગોમાં રાહત માટે વપરાય છે. તુલસી મેલેરિયા, વાયરલ infection માટે; અજમો પેટના દુખાવા માટે; ફુદીનો તાવમાં, ગળો એસિડિટીમાં, કુવારપાઠુ દાઝવામાં, અરડૂસી શરદીમાં, હાડસાંકળ સાંધાના રોગોમાં, નગોડ વાળના રોગોમાં, બ્રાહ્મી યાદશક્તિ વધારવામાં, અશ્વગંધા વજન વધારવામાં અને લીમડો skin diseases માં ઉપયોગી છે.