ખરકડી બાલનશાપીર બાપુને 2 કિલો ચાંદીનો મુગટ અર્પણ કરાયો.
ખરકડી બાલનશાપીર બાપુને 2 કિલો ચાંદીનો મુગટ અર્પણ કરાયો.
Published on: 14th November, 2025

ઘોઘાના ખરકડી ગામે બાપુ બાલનશા પીરની દરગાહ ખાતે 2 કિલો ચાંદીનો મુગટ ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. ભાવનગરના અલ્તાફભાઈ યુસુફભાઈ સાકરવાલા પરિવારે મુગટ અર્પણ કર્યો. હિંદુ-મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો, જેમાં ગુજરાત હજ કમીટીના Chairman ઇકબાલભાઈ સૈયદ અને ભાવનગર જુમાં મસ્જિદના ઇમામ સૈયદ વસીમબાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.