બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિની ઉજવણી: યાગ, 301 વાનગીઓનો ભોગ દર્શન અને ભવ્ય ડાયરાનું આયોજન.
બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિની ઉજવણી: યાગ, 301 વાનગીઓનો ભોગ દર્શન અને ભવ્ય ડાયરાનું આયોજન.
Published on: 09th November, 2025

સાબરકાંઠાના બોલુન્દ્રા ગામે કાલભૈરવ જયંતિની ઉજવણી થશે, જેમાં કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો ભોગ દર્શન અને ભવ્ય ડાયરાનું આયોજન કરાયું છે. 12 નવેમ્બરે ભૈરવજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે, જેમાં જીગ્નેશ કવિરાજ અને ગમન સાંથલ (ભુવાજી) જેવા કલાકારો ઉપસ્થિત રહેશે. ભક્તોને જાહેર આમંત્રણ છે.