કાલભૈરવ અષ્ટમી: શિવનો ઉગ્ર અવતાર; પૂજાથી ભય દૂર
કાલભૈરવ અષ્ટમી: શિવનો ઉગ્ર અવતાર; પૂજાથી ભય દૂર
Published on: 11th November, 2025

કારતક વદ 8 એટલે કાલભૈરવ અષ્ટમી, આ દિવસે કાલભૈરવ જયંતિ ઉજવાય છે. આ તિથિએ ભગવાને કાલભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું. ભય દૂર કરવા કાલભૈરવની પૂજા કરવી. જેમની કુંડળીમાં શનિ સંબંધિત ખામીઓ હોય તેમણે પણ પૂજા કરવી. કાલભૈરવ અષ્ટમીના દિવસે પ્રગટ થયા હતા. Kaalbhairavની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.