પોલીસ પંચાત: વહેવાર અને વહિવટ, પૈસા અને પ્રેસર, કિટલીઓ પરના લુખ્ખાઓને કોણ સીધા કરશે?
પોલીસ પંચાત: વહેવાર અને વહિવટ, પૈસા અને પ્રેસર, કિટલીઓ પરના લુખ્ખાઓને કોણ સીધા કરશે?
Published on: 09th November, 2025

પોલીસ પંચાતમાં પોલીસ વિભાગની ચર્ચાઓ, ઈન્ટર્નલ ઘટનાઓ રજૂ થાય છે. આ કોલમ પોલીસ વિભાગનું ધ્યાન દોરીને ત્રુટીઓ સુધારવાનું પરિબળ બનવા માંગે છે. પોલીસે ખર્ચાના રૂપિયા લીધા, મોડી રાત સુધી કિટલીઓ અને પાનના ગલ્લા થશે બંધ? Control room અને special branch માં બેઠેલા PI ને પોલીસ સ્ટેશન મળે તેવી માગ. શ્યામલ ચાર રસ્તા હોય કે ઈસ્કોન ચાર રસ્તા હોય શટલીયાના ચાલકોએ ત્રાહિમામ કરી નાખ્યો ! પશ્ચિમ વિસ્તારમાં એક પીઆઈને કેનાલની ચિંતા છે.