તિરુપતિ મંદિરમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું, SIT રિપોર્ટમાં ખુલાસો.
તિરુપતિ મંદિરમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું, SIT રિપોર્ટમાં ખુલાસો.
Published on: 11th November, 2025

આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 2019થી 2024 સુધી 250 કરોડથી વધુ રકમનું બનાવટી ઘી વેચવામાં આવ્યું. SIT તપાસમાં લાડુ પ્રસાદમમાં ભેળસેળનો ખુલાસો થયો. આ ઘી હર્ષ ફ્રેશ ડેરી પ્રોડક્ટ્સ અથવા ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.