જામનગરમાં વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના 21 તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો.
જામનગરમાં વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના 21 તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો.
Published on: 10th November, 2025

જામનગરમાં વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના ઉપધાન તપની તપશ્ચર્યા પુર્ણ થતાં 21 તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો. આ વરઘોડો શેઠજી દેરાસરથી શરૂ થઈને નગરના મુખ્ય માર્ગો પર ફરીને પરત શેઠજી દેરાસરે પૂર્ણ થયો. 9/11/25ના રોજ આ રથયાત્રા યોજાઈ હતી, જેમાં જૈન-જૈનતરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ પાઠશાળા હોલમાં માળ ની વિધિ અને તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.