જામનગરમાં અવેડિયા મામાના મંદિરે અન્નકૂટ ઉત્સવમાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી.
જામનગરમાં અવેડિયા મામાના મંદિરે અન્નકૂટ ઉત્સવમાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી.
Published on: 10th November, 2025

જામનગરમાં શ્રી અવેડિયા મામાના મંદિરે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું. શ્રી અવેડિયા મામા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 8th Novemberના રોજ સાંજે 4.30થી 10 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે મહાઆરતી યોજાઇ હતી, જેમાં શહેરીજનોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી.