ભાવનગરમાં કાલભૈરવ જયંતિ નિમિત્તે દાદાને 158 કિલો લાડુ અર્પણ, યજ્ઞ અને ભવ્ય અન્નકૂટ ધરાવાયો
ભાવનગરમાં કાલભૈરવ જયંતિ નિમિત્તે દાદાને 158 કિલો લાડુ અર્પણ, યજ્ઞ અને ભવ્ય અન્નકૂટ ધરાવાયો
Published on: 13th November, 2025

ભાવનગરમાં કાલભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી થઈ. જેમાં 158 કિલો લાડુ અર્પણ કરાયો. યજ્ઞ, અન્નકૂટ દર્શન, ભજન સંધ્યા જેવા કાર્યક્રમો થયા. મંદિરના મહંત યોગી હરનાથબાપુએ ભક્તોને કાલભૈરવ દાદાની જયંતિની શુભેચ્છાઓ પાઠવી. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.