ગિરનાર સુરક્ષિત થશે: ₹51 લાખના ખર્ચે 100 CCTV કેમેરા લાગશે.
ગિરનાર સુરક્ષિત થશે: ₹51 લાખના ખર્ચે 100 CCTV કેમેરા લાગશે.
Published on: 10th November, 2025

ગિરનારના ગોરક્ષનાથ સ્થાને મૂર્તિ તોડફોડ બાદ, ઘટનાઓ રોકવા અને આરોપીઓને પકડવા CCTV પ્રોજેક્ટ શરૂ થશે. સનાતન અને જૈન સંતોએ ₹51 લાખનું ભંડોળ એકઠું કર્યું, જે મુખ્યમંત્રીને સોંપાયું. ગિરનારની જૂની અને નવી સીડીઓ પર 100 જેટલા CCTV લાગશે, જેનાથી તંત્રની બાજ નજર રહેશે.