જમ્મુ-કાશ્મીર પેટાચૂંટણી: BJP જીતી; દેવયાની રાણાનો વિજય, કાર્યકરોમાં ખુશીની લહેર.
જમ્મુ-કાશ્મીર પેટાચૂંટણી: BJP જીતી; દેવયાની રાણાનો વિજય, કાર્યકરોમાં ખુશીની લહેર.
Published on: 14th November, 2025

જમ્મુ-કાશ્મીરની નગરોટા બેઠકની પેટાચૂંટણીમાં BJPનો વિજય થયો. દેવયાની રાણા 24,647 મતોથી જીત્યા. પિતા દેવેન્દ્ર સિંહ રાણાના અવસાનથી બેઠક ખાલી હતી. હર્ષ દેવ સિંહ બીજા ક્રમે રહ્યા. દેવયાનીએ મતદારોનો આભાર માન્યો અને લોકોની સેવા કરવાનું લક્ષ્ય જણાવ્યું. 11 નવેમ્બરે 75% થી વધુ મતદાન થયું હતું.