બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત પાછળના 6 મજબૂત પિલર.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત પાછળના 6 મજબૂત પિલર.
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત થઈ રહી છે. NDA 243માંથી 192 સીટો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 46 સીટો પર સંકોચાઈ ગયું છે. આ પરિણામ વિપક્ષની ખામીઓ ઉપરાંત ઉમેદવાર, નેતૃત્વ અને વ્યૂહરચનાનું પરિણામ છે. નીતિશ કુમારનું નેતૃત્વ, ચિરાગ પાસવાનનો સપોર્ટ અને NDA ગઠબંધનમાં સમન્વય જેવા 6 મુખ્ય પિલર રહ્યા. આ ઉપરાંત જમીની લાભાર્થી યોજનાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.