પટનામાં JDU કાર્યાલય બહાર Nitish Kumarના પોસ્ટર, 'સુશાસન બાબુ'નો જાદુ ફરી ચાલ્યો.
પટનામાં JDU કાર્યાલય બહાર Nitish Kumarના પોસ્ટર, 'સુશાસન બાબુ'નો જાદુ ફરી ચાલ્યો.
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો વચ્ચે પટનામાં JDU કાર્યાલય બહાર Nitish Kumarના પોસ્ટર લાગ્યા. જેમાં 'બિહારનો અર્થ નીતીશ કુમાર' જેવા સ્લોગન છે. જનતાને નીતીશ કુમાર પર વિશ્વાસ છે, અને લોકોએ વિકાસ તથા સ્થિરતા માટે મતદાન કર્યું છે તેવું JDU નેતાઓએ જણાવ્યું. મતગણતરી પહેલાં જ JDU સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો.