Bihar Election Result 2025: NDA કે મહાગઠબંધનમાંથી કોણ જીતશે? મત ગણતરી શરૂ થઈ.
Bihar Election Result 2025: NDA કે મહાગઠબંધનમાંથી કોણ જીતશે? મત ગણતરી શરૂ થઈ.
Published on: 14th November, 2025

Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન થયું. આ વખતે બિહારમાં રેકોર્ડબ્રેક 67.13 ટકા મતદાન થયું. આજે 14 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. હવે જોવાનું એ છે કે NDA બાજી મારે છે કે મહાગઠબંધન. સૌની નજર પરિણામ પર મંડાયેલી છે.